ગુજરાત નાં નડિયાદ નાં કપડવંજ તાલુકા નાં ગામ લાલમંડવા ખાતે સરકારી કામો માં ચાલી રહેલા મોટા પાયે ભ્રષ્ટાચાર
ગુજરાત નાં નડિયાદ નાં કપડવંજ તાલુકા નાં ગામ લાલમંડવા ખાતે સરકારી કામો માં ચાલી રહેલા મોટા પાયે ભ્રષ્ટાચાર સામે ખુલ્લી લડત માટે મેદાને આવેલ એક 25 વર્ષ ની યુવતી ને ગુજરાત હાઇકોર્ટ નાં વારંવાર નાં ધક્કા ખાવા છતાં ન્યાય ના નામે આજે સુધી નિરાશા હાથ લાગી છેં. આ નિંદર અને બહિષ્કાર યુવતી ને સપોર્ટ જરૂર કરીશું.
ઇન્સ્ટાગ્રામ પર આ બહેન નું આઇડી છેં priyankaben sheemali આમાંથી બધીજ માહિતી મળી જશે. એકવાર વિઝીટ કરો પ્લીઝ
ઇન્સ્ટાગ્રામ પર આ બહેન નું આઇડી છેં priyankaben sheemali આમાંથી બધીજ માહિતી મળી જશે. એકવાર વિઝીટ કરો પ્લીઝ
49
Kochiyaniya himmat
Cockroach Scout · 100 pts
Related Issues
Misuse of education funds 25 views The whole country in every way is colapsed 46 views Arrogance and Corruption of Government Employees 58 views Corruption.... job security 47 views